Sunday, June 11, 2023

11 June 2023

સવારે ઊઠ્યો ફ્રેશ થઈ ને લેબ પર જાવ નીકળ્યો ત્યાં વિવેક નો ફોન આવ્યો કે મને કાપોદ્રા થી તેડી જજે એટલા માટે હું કાપોદ્રા ગયો થોડી વાર બેસ્યો પછી વિવેક ને લઈ ને વિશાલ ભાઈ ને ત્યાં નાસ્તો કર્યો પછી ત્યાંથી પવસિયા માં મુકવા ગયો ત્યાં નીચે ઊભા ઊભા એકાદ કલાક વાતો કરી પછી લેબ એ આવ્યો એને think and grow rich બૂક વાંચવા લાગ્યો. 

થોડીવાર પછી સોફ્ટવેર માં E2, LH, B12 ને એવા રિપોર્ટ સેટ કરવના હતા એ કામે લાગી ગયો. પછી ઋષિ ના રીલેટિવ નું સેમ્પલ લેવાનુ હતું એટલે ઋષિ લેબ પર આવી અને મે સેમ્પલ કલેકટ કર્યું.

પછી vbg આપવા pp savani મા ગયો અને ત્યાં થી ક્રિષ્ના માં સેમ્પલ લેવા ગયો. ત્યાં થી આવી ને પછી સોફ્ટવેર માં કામ કરવા લાગ્યો અને આમ જ બપોર પડી ગઈ પછી યુસુફ ઘરે ગયો અને હું પણ નિશા ને મૂકી ને ઘરે ગયો.

ઘરે જમી ને મમી પાસે થોડીવાર સૂતો વાતો કરી અને પછી પાછો લેબ પર જતો રહ્યો. લેબ એ જઈ ને રીલ જોઈ પછી સુઈ ગયો અને સાડા પાચ વાગ્યા ની આસપાસ ઊઠ્યો. ઊઠી ને કોમ્પ્યુટર માં સંદીપ સર નો Think and grow rich વાળો વીડિયો જોયો પછી ટોપ લેબ કંપની ની સક્સેસ સ્ટોરી જોઈ. Amira Shah અને dr. A velumani ના ઇન્ટરવ્યૂ જોયા અને સાડા નવ વાગ્યે ઘરે ગયો.

ઘરે જમી ને થોડીવાર મોબાઈલ રમ્યો પછી બૂક વાંચી અને ધાબે આવ્યો. હવે આ ડાયરી લખું છું. ચાલો હવે સુઈ જાવ Good Night 💤










Disqus Comments