Friday, September 8, 2023

9 SEP 2023

અત્યારે હું ટ્રેન ના દરવાજા પાસે બેસેલો છું અને કઈક અલગ જ ફીલ થઈ રહ્યું છે મારી સામે સીટ પર મમી બેસેલા છે અને તેની સામે ભાઈ બેસેલો છે.

હમણાં થોડી વાર પહેલા હું ટ્રેન ના દરવાજે પલોથી વાળી ને બેસેલો હતો અને અચાનક સામે ખૂબ સ્પીડ માં ટ્રેન આવી હું 2 સેકન્ડ માટે જસ્કી ગયો. અને ત્રીજા જ સેકન્ડ એ મને એક ઠોટ્સ આવ્યો કે ભૂમિ સાથે હોત તો એ પણ જસકી જાત અને હસતા હસતા કમેન્ટ કરતે કે બી ગઈ હું અને પછી અને બને દાત કાઢત. 

આ વિચાર પૂરો થયો અને મને રિયેલાઇજ થયું કે મને ભૂમિ નો વિચાર કેમ આવ્યો મારે એના થી દુર રહેવું જોઈએ મને એ મળવાની નથી હું દુર પણ કેમ રહી શકું દુર રહેવા માટે મારે જોબ છોડવી પડે અને એના માટે મારી પાસે બેતર જોબ હોવી જોઈએ. મારું મૂડ ઓટોમેટિક થોડું ચેન્જ થઈ ગઈ પછી મે ગોપાલ ને messages કર્યો કે થોડાક thots હેરાન કરે છે મને મે વિચાર્યુ કે એમની સાથે વાત કરવા થી પણ કરવા થી પણ શું ફાયદો આનું સોલ્યુશન એક જ છે કે હું જોબ છોડી દવ. આગળ મે લેબ કરવા નો પ્લાન બનાવ્યો એની પાછળ એક મોટું કારણ એ પણ હતું કે હું ભૂમિ થી દુર જવા માંગતો હતો.

કોઈ ની ખેર જો હોગા સો દેખા જાયેગા.


Disqus Comments