Friday, September 8, 2023

30 AUG to 9 SEP 2023

આજે હું ટ્રેન માં બેઠો બેઠો એક દિવસ લખી રહ્યો છું આ દિવસ છે 30 ઓગસ્ટ રોજ ના રૂટિન ની જેમ આજે હું લેબ પર ગયો અને અને કામ કરવા લાગ્યો લગભગ બપો...

9 SEP 2023

અત્યારે હું ટ્રેન ના દરવાજા પાસે બેસેલો છું અને કઈક અલગ જ ફીલ થઈ રહ્યું છે મારી સામે સીટ પર મમી બેસેલા છે અને તેની સામે ભાઈ બેસેલો છે. હમણાં...

Tuesday, August 1, 2023

1 Aug 2023

 અત્યારે મારું મગજ કામ પહેલા ની જેમ ઘણા બધા થોટ્સ થી ઘેરાઈ ગયું. કેમકે હું મસ્ત થઈ મે મૂવી જોઈ રહ્યો હતો ઓફિસ માં ટેબલ પર પગ હતો અને સોફા પર...

Wednesday, June 28, 2023

11 to 28 June

ખરેખર હું એમની વગર પણ નથી રહી શકતો અને હું એમની સાથે પણ નથી રહી શકતો. સવારે જ્યાં સુધી એ લેબ પર ના આવી હોય ત્યાં સુધી હું રાહ જોવ કે ક્યારે ...

Sunday, June 11, 2023

11 June 2023

સવારે ઊઠ્યો ફ્રેશ થઈ ને લેબ પર જાવ નીકળ્યો ત્યાં વિવેક નો ફોન આવ્યો કે મને કાપોદ્રા થી તેડી જજે એટલા માટે હું કાપોદ્રા ગયો થોડી વાર બેસ્યો પ...

10 June 2023

આજે તો સવારે મને વરસાદ એ ઉઠાડ્યો. સવારે વરસાદ ના છાટા આવ્યા પથારી સંકેલી ને નીચે આવ્યો ફ્રેશ થઈ ને સાડા સાત વાગ્યે ઝૂંપડી એ ગયો. ખવસા ખાધા અ...

Friday, June 9, 2023

9 June વાત વાગી ઘા ની જેમ

 સવારે 7 વાગ્યે ઊઠ્યો ફ્રેશ થઈ ને લેબ પર ગયો ત્યાં બેગ રેડી કરી વીજીત માં ગયો ફ્રી થઈ ને 9 વાગ્યે લેબ પર આવ્યો પછી સાડા દસ અગિયાર સુધી બૂક વ...